Wednesday, February 25, 2015

Subramanya Ashtakam Gujarati

આદિ શંકરા  દ્વારા રચિત "સુબ્રમણ્ય અષ્ટકમ" જેને "સ્વામીનાથ કરાવલંબમ" પણ કહેવા માં આવે છે. 


હે સ્વામિનાથ કરુણાકર દીનબંધો, શ્રીપાર્વતીશમુખપંકજ પદ્મબંધો |
શ્રીશાદિદેવગણપૂજિતપાદપદ્મ, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 1 ||

દેવાદિદેવનુત દેવગણાધિનાથ, દેવેંદ્રવંદ્ય મૃદુપંકજમંજુપાદ |
દેવર્ષિનારદમુનીંદ્રસુગીતકીર્તે, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 2 ||

નિત્યાન્નદાન નિરતાખિલ રોગહારિન, તસ્માત્પ્રદાન પરિપૂરિતભક્તકામ |
શૃત્યાગમપ્રણવવાચ્યનિજસ્વરૂપ, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 3 ||

ક્રૌંચાસુરેંદ્ર પરિખંડન શક્તિશૂલ, પાશાદિશસ્ત્રપરિમંડિતદિવ્યપાણે |
શ્રીકુંડલીશ ધૃતતુંડ શિખીંદ્રવાહ, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 4 ||

દેવાદિદેવ રથમંડલ મધ્ય વેદ્ય, દેવેંદ્ર પીઠનગરં દૃઢચાપહસ્તમ |
શૂરં નિહત્ય સુરકોટિભિરીડ્યમાન, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 5 ||

હારાદિરત્નમણિયુક્તકિરીટહાર, કેયૂરકુંડલલસત્કવચાભિરામ |
હે વીર તારક જયાજ઼્મરબૃંદવંદ્ય, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 6 ||

પંચાક્ષરાદિમનુમન્ત્રિત ગાઙ્ગતોયૈઃ, પંચામૃતૈઃ પ્રમુદિતેંદ્રમુખૈર્મુનીંદ્રૈઃ |
પટ્ટાભિષિક્ત હરિયુક્ત પરાસનાથ, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 7 ||

શ્રીકાર્તિકેય કરુણામૃતપૂર્ણદૃષ્ટ્યા, કામાદિરોગકલુષીકૃતદુષ્ટચિત્તમ |
ભક્ત્વા તુ મામવકળાધર કાંતિકાન્ત્યા, વલ્લીસનાથ મમ દેહિ કરાવલંબમ || 8 ||

સુબ્રહ્મણ્ય કરાવલંબં પુણ્યં યે પઠન્તિ દ્વિજોત્તમાઃ | તે સર્વે મુક્તિ માયાન્તિ સુબ્રહ્મણ્ય પ્રસાદતઃ |
સુબ્રહ્મણ્ય કરાવલંબમિદં પ્રાતરુત્થાય યઃ પઠેત | કોટિજન્મકૃતં પાપં તત્‍ક્ષણાદેવ નશ્યતિ ||

No comments:

Post a Comment